આદરણીય વકીલ મિત્રો,
આધુનિક યુગમાં ઈન્ટરનેટ ના વધતા ઉપયોગથી દુનિયા ની કોઈ પણ માહિતી આપણા આંગળી ના ટેરવે પળ ભરમાં મળી જાય છે. ત્યારે આપણા વકીલાતના વ્યવસાય માં પણ આપને તેનો ભરપુર ઉપયોગ કરીને દુનિયા સાથે ચાલવાનો પ્રયત્ન કરવો રહ્યો. પરંતુ કોર્ટને લગતી માહિતી તેમજ ગુજરાતીમાં વકીલાતના વ્યવસાય ને લાગતું મટીરીયલ મળવું મુશ્કેલ હોય આ બ્લોગ બનાવવાની પ્રેરણા મળી છે.
Thursday, 15 August 2019
MACP
સુપ્રીમ કોર્ટે પુનરોચ્ચાર કર્યો છે કે મોટર અકસ્માતના દાવાની કેસોમાં, સ્નાતકના કિસ્સામાં વળતર નક્કી કરવા માટે લાગુ કરવામાં આવનાર ગુણાકારની ગણતરી મૃતકની ઉંમરના આધારે થવી જોઈએ.
(Judgement)
No comments:
Post a Comment